નાના વેપારીઓ માટે ખુશખબર: 10 લાખ સુધીની સહાય, તમારો પણ વ્યવસાય ચમકાવો – PM Mudra Loan Yojana

PM Mudra Loan Yojana

ભારત સરકારે દેશના તમામ નાગરિકોને પોતાનો વ્યવસાય શરૂ કરવા અથવા વધારવા માટે “PM Mudra Loan Yojana” (PMMY) નામની એક મહત્વપૂર્ણ પહેલ શરૂ કરી છે. આ યોજના હેઠળ, તમે 50,000 રૂપિયાથી લઈને 10 લાખ રૂપિયા સુધીનું ધિરાણ મેળવી શકો છો. PM Mudra Loan Yojana ઉદ્દેશ્ય: PMMY નો મુખ્ય ઉદ્દેશ્ય નાના અને સૂક્ષ્મ ઉદ્યોગો (MSMEs) ને નાણાકીય … Read more